બોલિવૂડ / સચિન, ગાંગુલી કે ધોની નહીં, આ ક્રિકેટર છે દીપિકા પાદુકોણનો ફેવરિટ

Deepika Padukone Reveals Her Favourite Cricketer

દીપિકા પાદુકોણ લાંબા સમય પછી ફિલ્મ 'છપાક'માં જોવા મળશે. ફિલ્મ 'છપાક'નું ટ્રેલર બધાંને ખૂબ જ પસંદ આવ્યું છે. ત્યારે, આ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ દરમિયાન તે ખૂબ જ ભાવુક જોવા મળી હતી. આ ફિલ્મ તેના માટે ખૂબ જ ખાસ હોવાનું જણાવ્યું હતું. તેણે આ ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે. હાલમાં જ દીપિકા નેરોલેક ક્રિકેટ લાઈવ નામના શોમાં પહોંચી હતી. ત્યાં સ્પોર્ટ્સ અને સિનેમા અંગે તેણે કેટલીક બાબતો શેર કરી હતી. દીપિકાએ કહ્યું કે, શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક રીતે સ્વસ્થ રહેવું પણ મહત્વપૂર્ણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ