Coronavirus / વિશ્વમાં 100 દેશોમાં જીવલેણ કોરોના વાયરસથી આટલાંનાં મોત, 1 લાખથી વધુને ચેપ

deathly corona virus spread over 100 countries 3814 deaths

ચીનના હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનથી ફેલાયેલો જીવલેણ કોરોના વાઈરસ હવે વિશ્વના 100 દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં 3,814 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 10,9,122 આ ઘાતક વાઈરસથી સંક્રમિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ