Relationship / ડેટ પર જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, પાર્ટનર પર પડશે સારી ઇમ્પ્રેશન  

Dating tips for good impression on your partner

ડેટિંગ....ઘણા લોકો આ નામ સાંભળતા જ પોતાના ભૂતકાળમાં સરી પડે છે અને ખુશ થાય અથવા તો હતાશ થાય છે વિચારીને કે કદાચ થોડી સાવધાની રાખી હોત અથવા આમ ન કર્યુ હોત તો અમે બંને સાથે હોત. જો તમારે પણ આવા અનુભવોથી બચવુ હોય તો આ ટિપ્સ યાદ રાખો જેનાથી જે સબંધ બનવાનો છે તે સારી ઇમ્પ્રેશન સાથે બને. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ