કાર્યવાહી / દમણથી પાર્ટી કરીને પરત ફરતી વખતે 43 સુરતીઓએ એવું કામ કર્યું કે જવું પડ્યું પોલીસ સ્ટેશન

Daman Valsad Pardi police foreign liquor bus surat people

પાર્ટીના શોખીન સુરતીઓ બસ ભાડે રાખીને દમણ ગયા હતા પરંતુ પરત ફરતી વખતે સીધા જેલમાં જવાનો વારો આવ્યો છે. તમામ લોકો વલસાડ જિલ્લામાંથી પારડી પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો છે. પાતલીયા ચેકપોસ્ટ પર પોલીસે બસને રોકી ચેક કરવામાં આવી હતી. આ દરમિયાન આખી બસમાં સવાર તમામ મુસાફરો પાસે દારૂ મળી આવ્યો હતો. જેને લઇને બસ ડ્રાઇવર, ક્લીનર અને બસમાં સવાર તમામ 43 મુસાફરોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ