Video / નવરાત્રી નહી યોજાવાથી સુરત કાપડ ઉદ્યોગને નુકસાન

કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ગરબા મહોત્સવ પર પ્રતિબંધ લગાવાયો છે. જેની સાઇટઇફેકટ સુરતના કાપડ ઉદ્યોગ પર પણ પડી છે. ખાસ કરીને ચણિયા ચોળી, કેળીયું જેવા નવરાત્રિના પરંપરાગત ડ્રેસ વેચતા વેપારીને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નવરાત્રિના સમયમાં વેપારીઓને દર વર્ષે કરોડોનો વ્યાપાર થતો હોય છે. જો કે આ વર્ષે કોરોનાના કારણે નવરાત્રિના માર્કેટમાં મંદીનું મોજું ફરી વળ્ચું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ