હકીકત / દલિત યુવક સાથેની મારપીટની સચ્ચાઈ આવી સામે, રાજસ્થાનમાં દબંગોએ યુવકને ધોઈ નાખ્યો

dalit youth brutally beaten up in rajasthan jalore

રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી એક દલિત યુવક સાથે ઢોર માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ચાર યુવક એક અન્ય યુવકને ઢોરમાર મારતા દેખાઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ