ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રિસર્ચ / ડોકટરને પુછયા વિના જાતે એસ્પિરિન લેવી જોખમી

daily dose of asprin is no longer recommended by doctors for older adult to prevent heart problems

દુનિયાભરમાં લાખો-કરોડો લોકો હાર્ટએટેકથી બચવા માટે એસ્પિરિનની ગોળી લે છે. જેમને હાર્ટએટેક આવી ગયો હોય અથવા તો હાર્ટની કોઇ સમસ્યા હોય તેને ડોકટર દરરોજ એસ્પિરિન લેવાનું કહે છે. જોકે જેમને હાર્ટની કોઇ સમસ્યા નથી અને એકંદરે હેલ્ધી છે તેમના માટે એસ્પિરિન હાનિકારક છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ