VIDEO / સલામ! મુસાફરે મોત ભાળ્યું પણ RPFનો જવાન દેવદૂત બનીને આવ્યો, જુઓ VIDEO

dahod RPF jawan save passenger life CCTV video viral

દાહોદમાં એક મુસાફરે ટ્રેનમાં ચઢવા જતા પગ લપસ્યોને મોત નજરે ભાળ્યું પણ ત્યાં હાજર RPFનો જવાન દેવદૂત બનીને આવ્યો અને મુસાફરનો જીવ બચાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ