ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચોમાસું / રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, 5 દિવસ ભારે વરસાદની આગાહી

Cyclonic circulation system in the state active 5 day heavy rain forecast

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ચાર દિવસથી ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ