સાવધાન ! / આવી રહ્યું છે સાયક્લોન 'Mocha', આગામી 5 દિવસ માટે એલર્ટ જાહેર, IMDએ જાહેર કરી એડ્વાઇઝરી

Cyclone Mocha: cyclonic Strom alert in Bay of Bengal. 5 days advisory

CYCLONE MOCHA : આજે 6 મેનાં રાતનાં 8:30 ની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં એક ચક્રવાત બનશે. જેને જોતાં IMDએ 5 દિવસનું એલર્ટ જાહેર કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ