ફાયરિંગ / ઝારખંડમાં ફરી જવાનો વચ્ચે આંતરિક લડાઇ, એક અધિકારી સહિત ચારના મોત

CRPF Constable Kill 4 Senior Colleagues in Jharkhand Bokaro

ઝારખંડમાં બે અલગ-અલગ મામલામાં 4 જવાનના મોત નિપજ્યાં છે. પહેલો મુદ્દો રાંચીમાં જ્યારે બીજો મુદ્દો ગોમિયાનો છે. વિધાનસભા ચૂંટણીમાં તહેનાત કરાયેલા CRPF જવાનો વચ્ચે સોમવારના રોજ અંદરો-અંદર લડાઇ થઇ હતી જેને લઇને એકબાજી પર ગોળીબારી કરી જેમાં આસ્ટિસ્ટન્ડ કમાન્ડર સહિત બે અધિકારીઓના ઘટનાસ્થળે મોત થયા. જ્યારે અન્ય 4 ઘાયલ થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ