દુઃખદ / કેન્સરથી હવે આ જાણીતા અભિનેતાનું થયું નિધન, મુંબઈમાં લીધા છેલ્લા શ્વાસ

Crime patrol actor shafique ansari passes away due to cancer cintaa expressed condolence

ટીવી ઈન્ડસ્ટ્રીથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી શો ક્રાઈમ પેટ્રોલ ફેમ એક્ટર શફીક અંસારીનું 10 મે 2020ના રોજ નિધન થઈ ગયું છે. શફીક ઘણાં વર્ષોથી કેન્સરથી પીડિત હતા, પરંતુ અંતે તેઓ કેન્સર સામેની જંગ હારી ગયા. રવિવારે મુંબઈમાં તેમનું નિધન થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ