ફ્રોડ / ક્રેડિટ કાર્ડનો ડેટા ચોરી કરવા કાર્ડની જરૂર નથી, આ માહિતી લીક થશે તો ખાલી થઈ જશે એકાઉન્ટ

Credit, debit card frauds and how you can avoid them

અત્યારે સાઈબર ક્રાઈમ એટલો વધી ગયો છે કે ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તેના શિકાર થાય છે. જેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ફ્રોડના કિસ્સા બહુ વધારે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ક્રેડિટ કાર્ડ ફ્રોડ માટે સાઈબર ક્રિમિનલ પાસે ફિઝિકલી કાર્ડ હોવો જરૂરી નથી. તમારા ક્રેડિટ કાર્ડના ડેટાથી જ તેઓ તમારો બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ