બોલિવૂડ / આ જાણીતી એક્ટ્રેસની સોસાયટીમાં કોરોના પોઝિટિવ શખ્સ મળ્યો, આખો એપાર્ટમેન્ટ સીલ કરાયો

Covid 19 Positive Case Found In Ankita Lokhande Apartment Society Sealed Off

કોરોના વાયરસ ઝડપથી દેશમાં પગપેસારો કરી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ત્રણ હજારને પાર કરી ગઈ છે. એવામાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારત સરકાર શક્ય એટલા પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યાં છે કે, ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના એપાર્ટમેન્ટને સીલ કરી દેવામાં આવ્યો છે. તેના એપાર્ટમેન્ટમાં એક શખ્સ કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ