લાલચમાં આવતા નહીં / અમદાવાદમાં હાઈપ્રોફાઈલ યુવતી સાથે સંબંધ રાખો અને પૈસાની કરો કમાણી, 7 લાખ ગુમાવ્યા પછી આવી ભાન

Couple arrested by Ahmedabad Crime Branch for online fraud

અમદાવાદ સાયબર ક્રાઈમે વધુ એક બંટી બબલી ઝડપ્યા, હાઈપ્રોફાઈલ મહિલા સાથે સંબંધ રાખીને નાણા કમાવવાની લાલચ આપી તોડપાણી કરતી જોડી કાનૂનના સકંજામાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ