કોરોના વાયરસ / કોરોના વૅક્સીનને લઈને આવ્યા મોટા સમાચાર, મળ્યું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પરિણામ

Coronavirus Vaccine AstraZeneca Oxford University good news

Coronavirus Vaccine Updates: એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કોરોના રસી AZD1222 ના પરિક્ષણના પ્રોત્સાહક પરિણામ આવી રહ્યાં છે. આ રસીના ત્રીજા તબક્કાનું માનવ પરીક્ષણ ચાલી રહ્યું છે. જ્યારે કંપનીએ બીજા તબક્કાના પરિણામો અંગે ખુશી વ્યક્ત કરી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ