ઘટાડો / કોરોનાના કારણે રાજ્યમાં વીજ વપરાશ પર પણ જોવા મળી લોકડાઉનની અસર

coronavirus power consumption gujarat

કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. કોરોના વાયરસની દહેશતના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેને લઇને દેશમાં અને રાજ્યમાં ચુસ્ત પાલન જોવા મળી રહ્યું છે. લોકડાઉનના કારણે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યાં છે. જો કે રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં વીજ વપરાશ 43 ટકા સુધી ઘટ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ