એલર્ટ / વર્ષ બદલાયું સંકટ નહીં! અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના 5.80 લાખ કેસ, યૂરોપમાં પણ ભયંકર તબાહી! 

coronavirus omicron updates 6 lakh new cases in america france italy and britain also affected

અમેરિકામાં સતત ત્રીજા દિવસે 5.80 લાખથી વધુ નવા કેસો મળ્યો છે. આ પહેલા પણ 4.88 લાખ નવા કેસ મળી આવ્યાં હતાં. અમેરિકામાં કોરોનાની નવી લહેરથી સંકટ વધુ ઘેરાયેલું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ