ટેલિવૂડ / બીમાર મા ઘરે એકલી હોવાથી મુંબઈથી ગુજરાત પહોંચ્યો આ એક્ટર, 14 દિવસ માટે કરાયો ક્વોરંટાઈન

Coronavirus lockdown nazar fame actor harsh rajput travels mumbai to gujarat quarantine

લોકડાઉનને કારણે ઘણાં લોકો પોતાના પરિવારજનોથી દૂર ફસાયા છે અને લાંબા સમયથી પોતાના ઘરે જઈ નથી શકી રહ્યાં. પરંતુ કોરોના સંકટમાં પણ એક એક્ટર કારમાં 668 કિમીનું અંતર કાપીને તેના ઘરે પહોંચ્યો છે. જી હાં, સીરિયલ 'નજર' ફેમ એક્ટર હર્ષ રાજપૂત લોકડાઉનમાં મુંબઈથી ગુજરાત પહોંચ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ