ચિંતા / હવે બાળકોમાં કોરોનાનું વધતું જોખમ, અમદાવાદની આ બે  શાળાઓના વિદ્યાર્થીઓ કોરોનાંની ઝપેટમાં

 coronavirus infection of a student of in ahmedabad parents demand closure of offline education

રાજ્યમાં સહિત અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેનાથી શાળાઓના વિદ્યાર્થીઓ વંચિત નથી રહ્યાં અમદાવાદની બે શાળાઓના વિદ્યાર્થીઓ પણ કોરોના ચપેટમાં આવી ગયાં છે  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ