મહામારી / ગુજરાતમાં આ 2 શહેરોમાં કોરોના વિસ્ફોટ, કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી શરૂ

coronavirus in Gujarat Central Health Team visit vadodara

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે, આજે પણ રાજ્યમાં સુરત, વડોદરા અને રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા કેન્દ્ર સરકારે તાબડતોબ ટીમને ગુજરાત મોકલી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ