વિવાદ / વિજય નેહરા અમદાવાદને ભગવાન ભરોસે છોડીને ક્વોરન્ટાઈન થઈ ગયા હતા, ભાજપનો સોશ્યલ મીડિયામાં બળાપો

coronavirus in Gujarat AMC commissioner Vijay Nehra transfer BJP Congress protest

પૂર્વ AMC કમિશનર વિજય નેહરાને લઈને રાજકારણ ગરમાયુ છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ વિજય નેહરાનો પક્ષ અને વિરોધ કરીને રાજનીતિ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ કરી રહ્યા છે કે વિજય નેરહાનો ભોગ લેવાયો છે તો ભાજપના નેતાઓએ  ટ્વિટ કર્યુ હતુ આ ટ્વીટ વિવાદના મધપૂડા છેડ્યા હતા. પંકજ શુક્લા અને દેવુસિંહ ચૌહાણે વિજય નેહરા પર આક્ષેપ કર્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ