ધન્યવાદ / અમદાવાદની આ સોસાયટીના રહીશો ફરજ પરથી ઘરે આવતા ડૉક્ટર્સનું કરે છે જોરદાર સ્વાગત

coronavirus in Gujarat Ahmedabad people clap for an on-duty doctor on lockdown

એક તરફ ડોક્ટરો પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ લોકોની સેવામાં લાગ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક લોકો ડોક્ટરો કોરોના ફેલાવશે એવી બીકે તેમને પોતાનાથી દૂર રાખી રહી ત્યારે. અમદાવાદમાં એક સોસાયટીમાં ફરજ ઉપરથી પરત ફરી રહેલી ડોક્ટરનું તેની સોસાયટીના લોકોએ તાળી પાડીને સ્વાગત કર્યુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ