અલર્ટ / પ્રતિ 10 લાખ વસતીએ કોરોનાથી મોત મામલે અમદાવાદ ભારતમાં ટોપ પર

coronavirus in ahmedabad per million highest death rate in india

કોરોનાએ હવે ભારતમાં કહેર વરસાવવાનું શરૂ કરી દીધુ છે અને એમાંય અમદાવાદ, મુબંઈ, દિલ્હી, કોલકત્તાની હાલત તો સાવ ખરાબ છે. મુંબઈમાં કોરોનાનો ભરડો દેખીતો છે પણ વસતીની દ્રષ્ટિએ જોવા જઈએ તો તેનાથી અડધા કરતા પણ ઓછી આબાદી ધરાવતું અમદાવાદ કોરોનાથી મોત મામલે આખા ભારતમાં અવ્વલ છે. અમદાવાદમાં પ્રતિ 10 લાખે 124 લોકોના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ