મુશ્કેલી / ચીનની ફરીથી ઉડી ઊંઘ, હવે આ વસ્તુઓમાં જોવા મળ્યો કોરોના વાયરસ

coronavirus found on multiple auto part packaging samples in china

આખી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે અને સાથે જ કોરોનાના નવા સ્ટ્રેને મુશ્કેલીઓ વધારી છે ત્યારે ચીનથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંથી જે ચોંકાવનારી વાત સામે આવી છે તે એ છે કે ઓટો પાર્ટ્સના કારોબાર કરનારી કંપનીના પેકેજિંગ સેમ્પલમાં તે કોરોના સંક્રમિત જાણવા મળ્યા છે. આ કારણે ફરી એકવાર ચીનની ઊંઘ ઉડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ