Ek Vaat Kau / કોરોનાની ભારતમાં એન્ટ્રી ગભરાશો નહીં, આટલી વાતો ધ્યાનમાં રાખો

ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને લઇને સમગ્ર વિશ્વ ચિંતિત છે. ત્યારે ભારતમાં પણ કેટલાક કોરોના વાયરસના કેસ પોઝિટીવ આવતા ડરનો માહોલ સર્જાઇ રહ્યો છે. ત્યારે આ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રીથી ગભરાશો નહીં, માત્ર આટલી વાતો ધ્યાનમાં રાખો. જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ