દાન / કોરોના સામેની જંગમાં જૂનાગઢની બાળકીએ CM રાહત ફંડમાં જમા કરાવી પોકેટ મની

Coronavirus CM relief fund child pocket money

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. કોરાના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ  બાદ લોકો દ્વારા પીએમ રાહત ફંડમાં ખોલીને દાન આપવામાં આવી રહ્યું છે. જેમાં દાન આપવામાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. નાના બાળકો પોતાના પોકેટ મનીમાંથી દાન આપી રહ્યાં છે. ત્યારે ગુજરાતના જૂનાગઢમાં ત્રીજા ધોરણમાં ભણતી બાળકીએ પોતાની એક વર્ષની પોકેટ મની CM રાહત ફંડમાં જમા કરાવી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ