LockDown / અહીં આજથી 31 જુલાઈ સુધી રહેશે લૉકડાઉન, જાણો શું ચાલુ રહેશે અને શું બંધ

coronavirus  bihar again lockdown till 31st July nitish kumar

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલી રહ્યો છે ત્યારે દેશમાં રોજ હજારોની સંખ્યામાં સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે. અનેક જગ્યાઓએ કોરોના સંક્રમણને રોકવા માટે ફરીથી લૉકડાઉન જાહેર કરાયું છે. આ સાથે બિહારમાં આજથી 15 દિવસ માટે એટલે કે 16 જુલાઈથી 31 જુલાઈ સુધી લૉકડાઉન જાહેર કરાયું છે. આ લૉકડાઉનમાં તમારા માટે કઈ સેવાઓ ચાલુ રહેશે અને કઈ સેવાઓ બંધ રહેશે તે જાણવું જરૂરી છે. તો જાણો લિસ્ટ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ