કોરોના સંકટ / અમદાવાદ સિવિલમાં કોરોનાના કેસમાં ઊંચા મૃત્યદર મામલે સુપરિટેન્ડન્ટ પ્રભાકરે કર્યો ખુલાસો

coronavirus ahmedabad recover rate civil hospital superintendent

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યમા કોરોનાના રિકવરી રેટ પર ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરમાં કોરોનાનો રિકવરી રેટ દેશ કરતાં પણ ઓછો હોવાનું સામે આવ્યું છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ