મહામારી / ચીને વુહાનમાં છેલ્લાં 10 દિવસમાં એટલા ટેસ્ટ કરી નાંખ્યા કે કલ્પના પણ નહીં કરી શકો

Coronavirus : 60 lakh corona reports in china

ચીનમાં કોરોના વાયરસના નવા 51 કેસ સામે આવ્યા છે. જેમાં 40 મામલા લક્ષણ વગર(Asymptomatic)ના છે. જેમાં મોટા ભાગના હુબેઇ પ્રાંતના વુહાનથી છે. જ્યાં છેલ્લા 10 દિવસમાં 60 લાખ કોરોના વાયરસના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. આ મામલાની જાણકારી સ્થાનિક આરોગ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ