Coronavirus / World LIVE: ઓસ્ટ્રેલિયાના આરોગ્ય નિષ્ણાતનું નિવેદન: દુનિયામાં 1 કરોડ જેટલા કોરોના વાયરસના કેસ હોઈ શકે છે

Corona's World Updates, Australian Health expert says there may be as high as 10 million cases of covid 19 in the world

કોરોના વાયરસએ દુનિયાના 205 દેશોમાં કહેર વર્તાવ્યો છે. આ વાયરસને લીધે મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે વિશ્વમાં કોરોનાગ્રસ્તની સંખ્યા 1,182,398 થઈ છે. તો 63,913 લોકોના મોત થયા છે. હાલ વિશ્વમાં 874,377 એક્ટિવ કેસ છે. તો 244,108 લોકો સાજા થઈ ગયા છે. સૌથી વધારે કેસ અમેરિકામાં નોંધાય છે. જ્યારે સૌથી વધારે મોત ઈટલીમાં થયા છે. જોકે અમેરિકામાં 24 કલાકમાં 1480 લોકોના મોત થયા છે. તો 24 કલાકમાં 29 હજાર નવા કેસ સામે આવ્યા છે. બીજી તરફ ચીન આજે શોક દિવસ માનવી રહ્યું છે. સિંગાપુરમાં એક મહિના માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વના 205 દેશની સ્થિતિ આ પ્રમાણે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ