અમદાવાદ / રાજ્ય સરકારે કોરોનાને લઇને તમામ કચેરી-સંસ્થાના કાર્યક્રમો માટે લીધો આ નિર્ણય

corona virus state government all office and Organization programme cancle

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નોવેલ કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરાઇ છે. વિશ્વમાં કોરોના વાઇરસના સવા લાખથી વધુ કેસ અને ૪,૦૦૦થી વધુ મૃત્યુ નોંધાયા છે. જ્યારે ભારતમાં આ રોગના કુલ ૮૧ કેસ અને બે મોત થયા છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલી સૂચનાના આધારે રાજ્ય સરકારે આગામી ૩૧ માર્ચ સુધી તમામ સરકારી કચેરી-સંસ્થામાં યોજાતા વર્કશોપ સેમિનાર તેમજ કોન્ફરન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ