બેદરકારી / મહાનગરપાલિકાની ચૂંટણી પતી હવે કોરોનાની પસ્તાળ, અમદાવાદમાં ચિંતાજનક રીતે આંકડામાં વધારો

corona virus in Ahmedabad after local body election 2021

ગુજરાતમાં ચૂંટણીમાં સરેઆમ નિયમંંગ અને ભીડ કોરોનાને નોતરશે તેવી ભીતિ હોવા છતાં આપવામાં આવેલી છુટછાટને પરિણામે કોરોના ફરીથી માથુ ઉંચક્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ