Daily Dose / અહીં તો હજુ પણ કોરોના લોકડાઉન વિશ્વમાં મોતનો આંકડો ચોંકાવનારો

ચીનમાં હજુ પણ કોરોનાના કારણે કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લાગેલું છે. તો વિશ્વમાં દર 44 સેકેન્ડે એક વ્યક્તિનું મોત થાય છે. ત્યારે હાલના વિશ્વના કોરોના સંક્રમણના આંકડા અને તે અંગેની માહિતી વિગતવાર જાણો આજના અમારા શો Daily Dose માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ