કોરોના અપડેટ / હવે રાહત થાય તો સારું! દેશમાં આજે ફરી 30 હજારથી વધારે નવા કેસ, મૃત્યુઆંક પણ વધ્યો

corona cases today here are the numbers of covid updates

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં હવે 3.32 લાખ સક્રિય કેસ છે.કોરોના કેસમાં થોડી રાહત મળ્યા બાદ દેશમાં ફરી એકવાર મૃત્યુઆંક વધી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ