વાહ / લોકડાઉનના સમયમાં ફરજ બજાવવા આ પોલીસકર્મીએ જે કર્યુ તેને સલામ, જાણીને વિશ્વાસ નહીં થાય

constable walks 450 kilometers from uttar pradesh to madhya pradesh know story

કોરોનાવાયરસના ફેલાવાને રોકવા દેશવ્યાપી લોકડાઉન વચ્ચે, મધ્યપ્રદેશના એક પોલીસ કોન્સ્ટેબલે તેમની ફરજમાં જોડાવા માટે ઉત્તર પ્રદેશના તેના વતન જિલ્લા ઇટાવાથી લગભગ 450 કિલોમીટરની સફર કરી હતી. આ સમય દરમિયાન તે મોટે ભાગે પગપાળા ચાલતો હતો, મોટરસાઇકલ પર વચ્ચેથી ટૂંકા અંતર માટે લિફ્ટ પણ લેતો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ