અયોગ્ય રજૂઆત / ગુજરાતમાં નકલી ડૉક્ટરોની મદદે આવ્યા કોંગ્રેસના મહિલા MLA, જાણો DyCMને શું લખ્યો પત્ર

Congress women MLAs came to Gujarat with the help of fake doctors

ગુજરાતના લગભગ જિલ્લાઓમાંથી બોગસ ડૉક્ટરો ઝડપાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આવા નકલી તબીબો વિરુદ્વ થતી કાર્યવાહી બંધ કરવાની રજૂઆત કરાઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ