સમીક્ષા / રાહુલની હારના કારણો શોધવા માટે જુઓ કોને સોંપાઈ જવાબદારી

congress-reviewing-defeat-of-rahul-gandhi-in-amethi

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પરંપરાગત સીટ અમેઠીમાં મળેલી હારની પાર્ટી સમીક્ષા કરી રહી છે. UPA અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના નજીકના વ્યકિતને જવાબદારી સોંપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ