રાજનીતિ / ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'બસ પોલિટિક્સ', રાજસ્થાને યુપી સરકારને મોકલ્યું બિલ

Congress govt in rajasthan sent rs 36 lakh bill for sending kota students UP government

પ્રવાસી શ્રમિકોને લઇને કોંગ્રેસ અને યુપી સરકાર વચ્ચે બસ પોલિટિક્સને લઇને રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળ્યો છે. આ સાથે બસો સાથે જોડાયેલો એક વધુ મામલો ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસ શાસિત રાજસ્થાન સરકારે હવે યુપીની યોગી સરકારને અંદાજે 36 લાખનું બિલ મોકલ્યું છે. આ બિલ એ બસોનું છે જે ગત દિવસોમાં ઉત્તર પ્રદેશના બાળકોને કોટાથી યુપીની સરહદ સુધી લઇ ગઇ હતી. રાજસ્થાન સરકારે જલ્દી ચુકવણી માટે અપીલ પણ કરી છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ