એપ / કોંગ્રેસે 5 કરોડ લોકોને જોડવા માટે બનાવી 'સ્પેશિયલ એપ', ભાજપની જેમ મિસ કોલથી નહીં પરંતુ...

congress created special app for membership detailed database will be ready

દેશભરમાં પાંચ કરોડ લોકોને પોતાની સાથે જોડવાના લક્ષ્યની સાથે સદસ્યતા અભિયાન શરૂ કરનારી કોંગ્રેસે તેના માટે એક વિશેષ એપ તૈયાર કરી છે. જે હેઠળ તે પોતાના નવા સભ્યોનો વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરશે. આ નવો ડેટાબેઝ નવા સભ્યોના વર્ગ અને કાર્યના આધારે તૈયાર કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ