કાતિલ ઠંડી / ગુજરાતમાં આ દિવસોમાં હાડ થિજવતી ઠંડી માટે તૈયાર રહેજો, અમદાવાદમાં તો 10 વર્ષનો રેકોર્ડ તૂટશે: આગાહી 

Cold wave in gujarat Weather forecast

રાજ્યમાં ઠંડીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગના નિષ્ણાંતના જણાવ્યા અનુસાર અગામી 23 થી 28 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ