આગાહી / હજુ વધુ કડકતી ટાઢ માટે તૈયાર રહેજો ! ગુજરાતમાં તાપમાન ગગડશે: હવામાન વિભાગ

Cold wave in Gujarat 31 st December 2019

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યુ છે. રાજ્યભરમાં આજે તાપમાનનો પારો ગગડ્યો છે. હજુ આવનારા દિવસોમાં તાપમાનનો પારો ગગડવાનો છે ત્યારે સ્વેટર અને ગરમ કપડાં હાથ વગાં રાખજો કારણ કે, બનાસકાંઠા બાજુ ખેતરોમાં બરફ જામ્યા છે તો નલિયાનું તાપમાન 3 ડિગ્રીએ પહોંચ્યુ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ વધુ કાતિલ ઠંડી પડી રહી છે. વર્ષનો છેલ્લો દિવસ ઠંડોગાર રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ