મોંઘવારી / વર્ષના પ્રારંભે જ આમ આદમીને મોટો ફટકો, CNGના ભાવમાં આટલા રૂપિયાનો તોળાયો ભાવ વધારો

CNG price hike again

પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવ જોતાં લોકો ગેસ તરફ વળ્યા છે. તો હવે ગેસના ભાવમાં પણ કમરતોડ વધારો થઈ રહ્યો છે. જે લોકો માટે મુશ્કેલીનો પ્રશ્ન બન્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ