વાયદો / આ રાજ્યમાં કોઈ નવો ટેક્સ નહીં લગાવવામાં આવે, લોકોને રાહત આપવા પર અપાશે ધ્યાન

cm yogi adityanath announcement no new tax in up now focus on concessions

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું છે કે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોનને નિયંત્રિત કરવાની સાથે સાથે અન્ય સ્થળોએ મહત્તમ કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. હવે સરકાર કોરોનાના નામે કોઈ નવો ટેક્સ નહીં લાવે. પાછલા મહિના કરતાં મહેસૂલ સારુ રહ્યુ છે. અમારું ધ્યાન લોકો માટે વધુને વધુ રાહત આપવાનું છે. પીએમ ગરીબ કલ્યાણ પેકેજનો સૌથી વધુ લાભ યુપીને થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ