લાગણી / રૂપાણીની દીકરીનો ભાવુક પત્ર: પિતાના રાજીનામા પર કોઈએ ટિપ્પણી કરી તો જડબાતોડ જવાબ પણ આપ્યો

cm rupani daughter radhika rupani shared a facebook post after rupanis resignation

ગુજરાતનાં કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ તેમના દીકરી રાધિકા રૂપાણીએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી.આ પોસ્ટમાં તેમણે એક દીકરીની લાગણી વ્યક્ત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ