રમુજી ટકોર / રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં CM હળવા મૂડમાં, કહ્યું- હવે અમારી પરંપરા નિભાવજો, અમારે શું જોઇએ તે તમને ખબર છે

CM bhupendra patel Funny knock in Reunion program of Chamber of Commerce in Rajkot

રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'અમે તમારી પરંપરા નિભાવી, હવે અમારી પરંપરા નિભાવજો.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ