અવનવું / ચીનમાં 2020માં શરૂ થશે વિશ્વનો સૌથી લાંબો કેબલ બ્રિજ : જાણો રસપ્રદ વિગતો

china worlds longest cable stayed bridge with a floating system

નદી, સમુદ્ર અને પર્વતો તથા ખીણો પરના સૌથી મોટા અને વિશાળકાય પુલ ઘણી વખત લોકોમાં ઉત્સુકતા ઊભી કરતા હોય છે. આ પ્રકારના વિશાળ પુલ સામાન્ય જીવનને સરળ તો બનાવે જ છે, ઉપરાંત તે એક પર્યટક સ્થળ તરીકે પણ પ્રખ્યાત બને છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં પુલનું આગવું વ્યૂહાત્મક મહત્વ પણ રહેલું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ