ગોલમાલ / આત્મનિર્ભરની ખાલી વાતો જ? આ જુઓ સરકારની બે મોઢાળી વાતોનો બોલતો પુરાવો

china syringe in rajkot for corona

રાજકોટમાં સિરિંજ ચાઈનાથી મંગાવવામાં આવી છે. મહામારી ફેલાવનાર ચાઈનાને બાયકોટ ચાઈના કહીને ખુદ સરકાર જ આ રીતે વર્તી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ