ધુંઆપુઆ / આ'તો સાવ ડરપોક નીકળ્યું ડ્રેગન, ભારતની આ ઘાતક મિસાઈલ આવે તે પહેલા જ જુઓ શું કર્યુ

china questions india ballistic missile program and talks about unsc resolution nuclear missile testing

અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના પરમાણુ સબમરીન કરારથી ભડકેલા ચીને હવે ભારતના મિસાઈલ કાર્યક્રમ પર તીખા સવાલ ઉઠાવ્યાં છે. ચીને વર્ષ 1998ના પરમાણુ પરીક્ષણ બાદ જાહેર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની દરખાસ્તનો હવાલો આપી આ ચિંતા જાહેર કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ