સરહદ / ભારતના કડક વલણ છતાં LAC પર ચીનની ગંદી હરકત, તણાવ વધાવાના એંધાણ

ભારત-ચીન સીમા પર તણાવભરી સ્થિતિ છે. અને તણાવને ઓછો કરવા માટે ભારત તરફથી વાતચીત કરવામાં આવી રહી છે. તેમાં ચીન વાતચીતની સાથે નવી ચાલ ચાલી રહ્યું છે. ચીન સૈન્ય અને કૂટનીતિક વાર્તા કરવાની સાથે સાથે પૂર્વી લદ્દાખમાં પેંગોંગ, ગલવાન ઘાટી અને અન્ય ઘર્ષણવાળી સ્થિતિમાં ચીન પોતાની સેના વધારી રહ્યું છે. LAC પાસેની કેટલીક નવી સેટેલાઇટ તસ્વીરો સામે આવી રહી છે. જેમાં LACની બંને બાજુ ચીની સેનાના બંકર દેખાઇ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ